16 વર્ષની ટિકટોક સ્ટાર સિયા કક્કરે આજે આત્મહત્યા કરી હતી. ટિકટોકમાં સિયાના 1.1 મિલિયન ફોલોવર્સ 17.5 મિલિયન લાઈક્સ મળી છે. તેણે આત્મહત્યા પહેલા એક વીડિયો શેર કર્યો હતો.
સિયાના મેનેજરે જણાવ્યું હતું કે મોત પહેલાં સિયા સાથે વીડિયો આલ્બમને લઈ વાત થઈ હતી. આ સમયે તે બિલકુલ હતાશ લાગતી નહોતી. ત્યારબાદ તેણે એક ટિકટોક વીડિયો પણ બનાવ્યો હતો. ત્યારબાદ ઘરમાં જ તેણે આત્મહત્યા કરી લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Application5, 10 અને 100 રૂપિયાની નોટની જૂની સિરીઝ એપ્રિલ સુધીમાં ચલણમાંથી કરાશે દૂર... ક્લિક કરીને વાંચો વિગતો
January 22, 2021 08:27 PMvideo: જુઓ બગદાદમાં થયેલ સ્યૂસાઇડ બોમ્બ એટેક
January 22, 2021 08:01 PMહળવદ : ભાજપના અભિવાદન સમારોહમાં સામાજિક અંતરના ધજાગરા
January 22, 2021 07:19 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech