હવે પ્રાણીઓ સુધી પહોંચ્યો કોરોના, એક વાઘણનો રિપોર્ટ પોઝિટિવ

  • April 06, 2020 11:45 AM 254 views


 
અમેરિકામાં કોરોનાના કારણે સ્થિતિ વકરી છે. અહીં સ્થિતિ એટલી ખરાબ છે કે હવે વાયરસ પ્રાણીઓ સુધી પહોંચી ચુક્યો છે. તાજેતરમાં જ અમેરિકામાં એક વાઘનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ન્યૂયોર્કના પ્રાણી સંગ્રહાલયની એક વાઘણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. અનુમાન છે કે વાઘણને ચેપ કોઈ કર્મચારી મારફત લાગ્યો છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application