ટિકટોક ક્વીન અને એક્ટ્રેસ અંકિતા દવેએ દીપ પ્રગટાવ્યા

  • April 06, 2020 12:03 PM 893 views

વડાપ્રધાન મોદીએ ૫ એપ્રિલે કોરોના સામે લડવા ૯ વાગ્યે ૯ મિનિટ સુધી દીપ, મીણબત્તી કે મોબાઈલની ટોર્ચ કરવાનું જણાવ્યું હતું તે પ્રમાણે સામાન્ય માણસથી લઈ કલાકારો પણ આ કાર્યમાં જોડાયા હતા અને દીપ પ્રાગટ્ય કરી કોરોનાની જંગ સામે લડવા સજ્જ થયા હતા. ત્યારે ફેમસ એક્ટ્રેસ અને ટિકટોક ક્વીન અંકિતા દવેએ પણ રાજકોટ પોતાના ઘરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા પ્રમાણે દીપ પ્રજ્વલિત કર્યા હતા. અને સાથે જ દેશના તમામ લોકોને કોરોના સામેની જંગમાં દેશને સાથ આપવાનું જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application