પ્રાથમિક શાળા માટે ત્રણ હજાર શિક્ષકોની કરાશે ભરતી: ચુડાસમા

  • March 25, 2021 01:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આગામી દિવસોમાં 11 હજારથી વધુ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. સરકારે આગામી દિવસોમાં કોલેજમાં પ્રાધ્યાપક, ગ્રાન્ટેડ શાળામાં આચાર્ય, કોલેજના ક્લાર્કની ભરતી કરવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે આગામી સમયમાં પ્રાથમિક શાળામાં 3 હજાર 900 શિક્ષકની ભરતી કરવાની જાહેરાત કરી છે. આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેદ્રસિંહએ વિધાનસભા ગૃહમાં જાહેરાત કરી હતી.

 


રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં આચાર્ય, રાજ્યની વિવિધ કોલેજમાં સહાયક પ્રાધ્યાપકની 970, કોલેજના જુનિયર ક્લાર્કની 124 અને લેખક આસિસ્ટંટની 19 જગ્યા પર પણ ભરતી કરાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS