પોરબંદરમાં સેવા માટે કામ કરતા ૬૦૦ લોકોને નિ:શુલ્ક માસ્ક અપાશે

  • April 07, 2020 03:48 PM 122 views

માસ્કની અને સેનિટાઇઝરની વ્યવસ્થા કે કોઇ જથ્થો  હાલ સરકારના તત્રં પાસે ઉપલબ્ધ નથી. ત્યારે જાનના જોખમે કોરોના વાઇરસ અંતર્ગત ના લોકડાઉન સમાપ્તિ સમય સુધી જરૂરીયાતમદં પરિવારોને સ્થળ ઉપર જઇ રાશનકીટ તૈયાર ભોજન ચા–નાસ્તો ફત્પટ પેકેટ, દવા શાકભાજી જેવી માનવ જીવન નિર્વાહ ઉપયોગી જરૂરીયાત પુરી પાડતા પોરબંદરની સેવા સંસ્થાના જાબાંઝ કર્મવિર સ્વયંસેવકને ૬૦૦ નગં માસ્કની વ્યવસ્થા કરી આપી રાષ્ટ્ર્રીય ધર્મ અંગીકાર કરાયો. સ્વસ્તિક ગ્રુપ દ્રારા ૬૦૦ નગં માસ્ક સરકાર અને જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ ભેટ આપવામાં આવ્ા છે. જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતેથી પાસ ધારકોએ ૩ થી પ વાગ્યા સુધીમાં માસ્ક મેળવી લેવા તેમ જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application