અરવલ્લીમાં ૩ લોકોએ કર્મચારી પર કર્યો હુમલો

  • October 28, 2020 11:34 AM 

અરવલ્લીમાં ૩ લોકોએ કર્મચારી પર કર્યો હુમલો

અરવલ્લીમાં ખાનગી કંપનીના કર્મી પર હુમલો, કર્મચારીને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો

અરવલ્લીમાં બાઇકનો EMI લેવા ગયેલા ખાનગી કંપનીના કર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો. માલપુર ટોલનાકા આગળ 3 લોકોએ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને કર્મચારીને હાથના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત કર્મચારીને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે હાલ હવે મેઘરજ પોલિસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS