સૂર્યગ્રહણમાં કરો આ ત્રણ મંત્રોના જાપ ટળી જશે સંકટ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

21 જૂન અને રવિવારે વર્ષનો પ્રથમ સૂર્ય ગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ગ્રહણ 9 કલાક અને 15 મિનિટ પર શરૂ થશે અને બપોરે ૩ કલાક અને 4 મિનિટ સુધી રહેશે. આ ગ્રહણ મંગળના નક્ષત્રમાં થવાનું છે. જ્યોતિષ શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર ભારત સહિત ઘણા દેશોમાં આ સૂર્યગ્રહણની નકારાત્મક અસર પડી શકે છે.

 


આ સૂર્યગ્રહણ એવા સમયે થવા જઈ રહ્યું છે, જ્યારે રાહુ અને કેતુ સહિત છ ગ્રહો વક્રી છે. જ્યોતિષીઓ જણાવી રહ્યા છે કે જો ગ્રહણકાળની અંદર તમે ખાસ મંત્રોનો જાપ કરશો તો તમારા માથા પરથી સંકટ ટળી શકે છે.


સૂર્ય ગ્રહણનો સૂતક કાળ 12 કલાક પહેલા એટલે કે બીચ જૂનની રાત્રે 9 કલાક અને 25 મીનીટે થશે, તેમજ ગ્રહણમાં સૂતક કાળ ઘણો મહત્વનો માનવામાં આવ્યો છે. 

 


સૂર્યગ્રહણમાં લાભ અપાવશે આ મંત્ર

 


તમોમય મહાભીમ સોમસૂર્યવિમર્દનમ, હેમતારા પ્રદાનેન મમ શાંતિપ્રદો ભવ...૧

 


વિધુન્તદ નમસ્તુભયમ સિહીકાંન્ડનાચ્યુત,
દાનેનાનેન નાગસ્ય રક્ષ માં વેધજાભદયાત...૨

 


ઓમ આદિત્યાય વિદ્મહે દીવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત...૩


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS