તાલુકાના કિડાણા નજીક આવેલ શિપિંગ કંપનીના ગોડાઉનમાં હાઈડ્રો પરથી લાકડાની પ્લેટ નીચે પડતા કામ કરી રહેલા શ્રમજીવીને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં તેમનું મૃત્યુ નિપયું હતું. આ બનાવની વધુ વિગતો મુજબ સાજનભાઈ કાંતિભાઈ નટએ ફરિયાદ નોંધાવી છે કે અકસ્માતમાં તેના પિતા કાંતિભાઈ મોતીભાઈ નટ (રહેવાસી કિડાણા) શિપિંગ કંપનીના કામ કરી રહૃાા હતા ત્યારે હાઈડ્રો પરથી લાકડાની પ્લેટ તેના માથામાં પડતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી આ બનાવ બાદ તેમને સારવાર માટે રામબાગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મૃત્યુ નીપજયું હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
ભુજમાં પરણીતા એક માસ પહેલા કોઈ અગમ્ય કારણોસર એસિડ પી ગયા હતા જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર કારગત ન નિવડતા તેનું મૃત્યુ નીપજયું છે આ બનાવની વિગતો મુજબ અજવારૂબેન રીયાજ મલીક (ઉંમર વર્ષ ૩૩) (રહેવાસી ભુજ)એ ગત તારીખ ૧૪ ડીસેમ્બર ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું જેને પ્રથમ ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ અમદાવાદ વધુ સારવાર માટે આવ્યા હતા યાં સારવાર કારગત ન નિવડતા તેને અંતિમ શ્ર્વાસ લીધા હતા.આ અંગે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે યારે અન્ય એક બનાવમાં આદિપુરમાં કેમ્પ વિસ્તારમાં પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ નિપજયું છે જે અંગે મળતી વિગત મુજબ આ યુવાન પોતાના ઘરે રાત્રિના સમયે સૂતો હતો યારે સવારમાં બહાર ન આવતા લોકો દ્રારા તપાસ કરવામાં આવતા અમિત મહંતો (ઉ. વ. ૨૫) નામના યુવાનનું મૃત્યુ નિપજયું હોવાનો બહાર આવ્યું હતું આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Applicationઆરોપ :રાહુલ ગાંધીએ શબ્દો દ્વારા કર્યા આકરા પ્રહાર, ક્લિક કરીને વાંચો કોણ બન્યું નિશાન
January 24, 2021 05:19 PMપ્રજાસત્તાક પર્વની પરેડ 2021 માં ભાગ લેવા દિલ્હી આવેલા કલાકારોને વાંચો શું કહ્યું પીએમ મોદીએ
January 24, 2021 05:10 PMચિકિત્સા :જાણો શું છે જાપાની વોટર થેરેપી, કેવી રીતે વજન ઘટાડવામાં છે મદદગાર
January 24, 2021 04:44 PMવાસ્તુશાસ્ત્ર :તમારા જમવાની દિશા નક્કી કરે છે તમારું સ્વાસ્થ્ય અને સફળતા
January 24, 2021 04:26 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech