જામનગરના ફરાર આરોપીને અદાલતમાં હાજર થવા જાહેરનામું બહાર પડાયું
જામનગરના ટીંટોડી વાડી, મહમદી એપાર્ટમેન્ટ, ખોજ ગેઈટ પાસે રહેતા શોકતભાઈ નુરમહ્મદ મલ્લેક નામના આરોપીએ ઔષદ અને સૌન્દર્ય પ્રસાધન ધારા, ૧૯૪૦ની કલમ ૧૮(a)(vi) અને 18(c), 18-A તથા 22(1)(cca) નો ભંગ કરી કલમ ૨૭(b)(ii) હેઠળ શિક્ષાપાત્ર ગુનો કર્યો છે તથા તે પરથી કાઢવામાં આવેલાં ધરપકડ વોરંટ પર એવા શેરો થઈ આવેલ છે કે સદરહુ આરોપી મળી આવતા નથી તે સદરહુ ફરાર થઈ ગયા છે અથવા વોરંટની બજવણી ન થાય તે માટે સંતાતા કરે છે. આથી આરોપીએ તે ફરિયાદનો જવાબ આપવા તારીખ ૧૪-૦૩-૨૦૨૪ના રોજ સવારના ૧૧-૦૦ કલાકે ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ, જામનગર સમક્ષ હાજર થવા શ્રી શામનાથ ચંદ્રમોહન વેમુલા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જામનગરના મહાદેવ ભુવન, રૂમ નંબર- 14, જૈન સોસાયટી પાસે રહેતા આનંદ દેવરામ મદ્રાસી, ઉ.વ.19 નામના આરોપીએ નાઓએ ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 302, 323, 449, 450, 147, 148, 149 તથા બી.પી. એક્ટ 135 હેઠળ શિક્ષાપત્ર ગુન્હો કર્યો છે તથા તે પરથી કાઢવામાં આવેલા ધરપકડ વોરંટ પર એવા શેરો થઈ આવેલ છે કે સદરહુ આરોપી મળી આવતા નથી. તે સદરહુ ફરાર થઈ ગયા છે અથવા વોરંટની બજવણી ન થાય તે માટે સંતાતા કરે છે.
આથી આ આરોપીએ તે ફરિયાદનો જવાબ આપવા તારીખ 14-03-2024 ના રોજ સવારના 11:00 કલાકે ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટશ્રી, જામનગર સમક્ષ હાજર થવા શ્રી શામનાથ ચંદ્રમોહન વેમુલા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જામનગરના અંબર ગેસ્ટ હાઉસ પાસે રહેતા પ્રેમબહાદુર ધનબહાદુર ગુરખા, ઉ.વ.18 નામના આરોપીએ ભારતીય દંડ સંહિતા, 1860 ની કલમ 302, 323, 449, 450, 147, 148, 149 તથા બી.પી. એક્ટ 135 હેઠળ શિક્ષાપત્ર ગુન્હો કર્યો છે તથા તે પરથી કાઢવામાં આવેલા ધરપકડ વોરંટ પર એવા શેરો થઈ આવેલ છે કે સદરહુ આરોપી મળી આવતા નથી. તે સદરહુ ફરાર થઈ ગયા છે અથવા વોરંટની બજવણી ન થાય તે માટે સંતાતા કરે છે.
આથી આ આરોપીએ તે ફરિયાદનો જવાબ આપવા તારીખ 14-03-2024 ના રોજ સવારના 11:00 કલાકે ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટશ્રી, જામનગર સમક્ષ હાજર થવા શ્રી શામનાથ ચંદ્રમોહન વેમુલા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech