ભાટિયાના યુવાનને મારી નાખવાની ધમકી : ચાર શખ્સો સામે રાવ

  • February 22, 2023 06:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા સામતભાઈ મારખીભાઈ ચાવડા નામના ૪૮ વર્ષના યુવાનને નંદાણા ગામના સગાભાઈ મુરુભાઈ ચાવડા, દેવશીભાઈ મુરુભાઈ ચાવડા, અરશીભાઈ મુરુભાઈ ચાવડા અને સામતભાઈ ભાયાભાઈ ચાવડા નામના ચાર શખ્સોએ કોઈ કારણોસર બોલાચાલી કરી, લાકડાના ધોકા વડે મૂઢ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ચારેય સામે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application