શું તમારા વાળ વારેવારે ગૂંચવાઈ જાય છે ? આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે લાકડાનો કાંસકો ખૂબ જ અસરકારક નીવડે છે. લાકડાનો કાંસકો માત્ર વાળની ગૂંચ કાઢવા માટે નહીં પરંતુ મગજમાં પ્રેશર પોઈન્ટ અને પ્રેસ કરવાની સાથે તેને એક્ટિવ કરવામાં પણ મદદ કરે છે. વાળના ખરવા, તૂટવા અને સૂકા થવાની સમસ્યા આજકાલ સાવ સામાન્ય થઈ ગઈ છે. પરંતુ તેની પાછળ એક કારણ કાંસકો પણ હોય છે. બજારમાં બહુ જ પ્રકારના કાંસકા મળતા હોય છે, જેમાં લાકડા અને પ્લાસ્ટિકના કાંસકા મુખ્યત્વે હોય છે તો ચાલો જાણીએ કે કયો કાંસકો તમારા વાળ માટે શ્રેષ્ઠ રહે છે.
લાકડાનો કાંસકો
બજારમાં ઉપસ્થિત દરેક પ્રકારના મટિરિયલમાંથી લાકડાનો કાંસકો રાજકોટ વાળ માટે સૌથી વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે લાકડાના કામમાં કોઈપણ પ્રકારના કેમિકલ યુક્ત કણો ઉપસ્થિત હોતા નથી. વધારે પડતા લાકડાના કાસકાને મશીનની જગ્યાએ જાતે બનાવવામાં આવે છે. દિવસમાં બે વખત વાળ જરૂર ઓળવવા જોઈએ, જેનાથી મગજમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે સાથોસાથ લાકડાના કાસકાથી વાળ ઓળવાથી વાળ તૂટવામાં ઘટાડો થાય છે.
પ્લાસ્ટિકનો કાંસકો
મોટાભાગના ઘરોમાં પ્લાસ્ટિકના કાંસકા જોવા મળે છે, પરંતુ કોશિશ કરો કે પ્લાસ્ટિકની જગ્યાએ લાકડાના કાંસકાનો ઉપયોગ કરવામાં આવે તો તમારી ત્વચા માટે યોગ્ય પદાર્થ નથી, જો તમે પ્લાસ્ટિકના કાનો વારેવારે ઉપયોગ કરશો તો ત્રણ-ચાર મહિના બાદ તેને બદલતા રહેવું જોઈએ છે. તેમજ અઠવાડિયામાં બે વખત ગરમ પાણી સાથે તેને ધોવા જોઈએ. માથું ધોયા બાદ હંમેશા વાળ માં ચોખ્ખો કાંસકો જ વાપરવો જોઈએ તેલ લગાવ્યા બાદ વાળમાં ફેરવવામાં આવતા કાકા અને હૂંફાળા પાણીથી ધોયા બાદ સ્ટેન્ડમાં મુકવો જોઈએ.
લાકડાના કાંસકાથી થતા ફાયદાઓ
રોજિંદા લાકડાના કાંસકાથી જ ઓળવા આથી વાળ હેલ્દી અને શાઈની બને છે તેમજ તેલ લગાવીને લાકડાના કા વાળ ધોવાથી વાળ લાંબા અને ઘટ્ટ બને છે.
વાળમાં કાંસકો ફેરવવાથી ઓઇલ ગ્લેન્ડ ઓપન થાય છે, જેના કારણે વાળને કુદરતી પોષણ મળે છે. આપણા વાળને કુદરતી ચમક અને કુદરતી તેલની આવશ્યકતા પડે છે આ તેલ વાળ અને સ્કાલ્પ માંથી મળી શકે છે.
વાળને રોજ જોવા યોગ્ય બાબત નથી એવા મારા રોજ જોવા આવે તો વાળમાં જામેલી ગંદકી માટીના કણો વાળ માંથી નીકળી જાય છે.
જો તમને ડેંડ્રફની સમસ્યા હોય તો લાકડાના કાંસકાથી ઓળવાનું શરૂ કરો સાથે જ ગરમ પાણીથી ક્યારે પણ વાળને ધોવો નહીં, આ બે પ્રકારે તમને ડેન્ડ્રફની સમસ્યામાંથી છુટકારો મળી જશે.
લાકડાના કાંસકાથી વાળ ઓળાવવાથી કુદરતી રીતે કન્ડિશનર થવામાં મદદ મળે છે.જ્યારે 80 ટકા સૂકા વાળ હોય ત્યારે લાકડાના કાંસકાથી તેને ઓળો જેથી વાળ લાંબા ઘટ અને ચમકદાર બને છે.
મટીરીયલ સિવાય તમારા વાળના હિસાબે કાંસકાની પસંદગી કરવી જોઈએ.
કર્લી વાળની સંભાળ કરવી મુશ્કેલ હોય છે, પરંતુ આ તૂટે છે જેને ઓળાવવા માટે હંમેશાં જાડા દાંતા વાળા કાંસકાને ખરીદો.
પતલા વાળ માટે એક્સ્ટ્રા વોલ્યુમની જરૂરિયાત હોય છે, પાતળા વાળ સંભાળવા માટે ઓછી જગ્યા વાળા દાતાના કાંસકા ને પસંદ કરવો જોઈએ, જેથી વાળને વોલ્યુમ મળશે અને સાથે તુરંત જ સેટ થઇ જશે બાળ ઘટ અને પરફેક્ટરહેશે.
લાંબા અને સીધા વાળ ધરાવતી મહિલાઓને મોટાભાગે સમસ્યા નડતી નથી, પરંતુ જ્યારે સામાન્ય ઉપયોગ કરવામાં આવે ત્યારે સાદો કાંસકો પસંદ કરવો જોઈએ, જેથી વાળ સંવારવા માટે સરળતા રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On ApplicationRam Navami 2021 : રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને આપી રામનોમની શુભેચ્છા
April 21, 2021 10:52 AMભચાઉ : છાડવારમાં રિક્ષા પર ઝાડ પડતાં એક બાળક અને એક મહિલાનું મોત
April 21, 2021 10:49 AMઓકિસજનની સરળ ઉપલબ્ધિ ઉપર સરકારની ચાંપતી નજર: કંટ્રોલરૂમ શરૂ
April 21, 2021 10:43 AMઆર્મી હોસ્પિટલોમા કોરોનાના દર્દીઓની સારવાર માટે આજે બેઠક
April 21, 2021 10:36 AMઅમદાવાદમાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે
April 21, 2021 10:32 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech