ના ના...મુંબઇની નહીં , આ તસવીર છે રાજકોટ બિગ બજાર સર્કલના ટ્રાફિકજામની

  • April 25, 2023 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ના ના...મુંબઇની નહીં , આ તસવીર છે રાજકોટ બિગ બજાર સર્કલના ટ્રાફિકજામની


બૂરે ફસે: રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા દિન–પ્રતિદિન વિકરાળ બની રહી છે. અહીં પ્રસ્તૃત તસવીર જોતા એવું લાગે કે મુંબઇ કે કોઇ મહાનગરના જામની હશે, ના એવું નથી રાજકોટની જ છે અને બીગ બાઝાર સર્કલની. ગઇકાલે (સોમવારે તા.૨૪–૪) રાત્રે અર્ધેા કિ.મી.થી વધુ અંતર સુધી ટ્રાફિક જામ થયો હતો. અનેક વાહનો, એમ્બ્યુલન્સ પણ જામમાં ફસાઇ હતી. પોલીસ આવી અને ટ્રાફિક હળવો કરવા કસરત કરી હતી. બ્રીજ બનવા છતાં ટ્રાફિક ટેરર હળવો થતો નથી. આમા કયાંક પોલીસના આયોજન અને વાહનચાલકોની ઉતાવળ ખામી પણ જવાબદાર માની શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application