ફેશન ટ્રેન્ડમાં છે હેન્ડબેગની આ ડિઝાઇન, જુઓ ફોટો

  • March 15, 2021 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લગ્નનો દિવસ દરેક છોકરીઓ માટે વિશેષ હોય છે. આ દિવસે લોકોની નજર ફક્ત કન્યાના કપડા, ઝવેરાત ઉપર જ હોય છે, સાથે જ હાથમા રાખેલ પર્સ પર પણ લોકોની નજર સ્થિર હોય છે. પર્સ લગ્ન સમારંભમાં બ્રાઈડલ લૂકને પરફેક્ટ બનાવે છે. લગ્ન સમારંભ માટે જેટલા જરૂરી પોશાક હોય છે ઝવેરાત અને મેકઅપ હોય છે, તેવી રીતે જ પર્સ પણ આવશ્યક હોય છે. છોકરીઓ હંમેશાં લગ્નના દિવસે પર્સ પસંદ કરવા અંગે મૂંઝવણમાં હોય છે, તેથી જાણી લો ટ્રેન્ડી પર્સ વિષે જે તમારી મુંજવણ દુર કરે. 

 

ગોલ્ડન સ્ટોન્સ પર્સ.

 

પોટલી બેગ ડિઝાઇન 

 

જસ્ટ મેરીડ પર્સ 

 

આજકાલ ફેશન સિલ્વર કલર એકદમ ટ્રેન્ડમાં છે. 

 

તમે ડ્રેસ સાથે મેચિંગ પર્સ પણ લઈ શકો છો. 

 

ગોટા વર્ક પર્સ 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS