photo : સાઉથની આ બોલ્ડ અભિનેત્રીએ કર્યો હતો ક્રિકેટર ધોની સાથે રિલેશનશીપનો દાવો

  • May 05, 2021 07:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીની અભિનેત્રી રાય લક્ષ્મી આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે પોતાના વીડિયો અને ફોટો રોજ ઈંસ્ટાગ્રામ પર શેર કરે છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

 

અભિનેત્રી રાય લક્ષ્મીના અફેરની ચર્ચા ક્રિકેટર ધોની સાથે થઈ હતી. રાય લક્ષ્મી તમિલ, તેલુગૂ, મલયાલમ, કન્નડ અને હિંદી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તેણે 15 વર્ષની ઉંમરથી ફિલ્મોમાં કામ શરુ કરી દીધું હતું. તેણે અલગ અલગ ભાષાની 50થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

 

રાય લક્ષ્મીએ વર્ષ 20216માં ખુલાસો કર્યો હતો કે તે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોની સાથે રિલેશનશિપમાં હતી. તે સ્પોર્ટ પ્રેમી છે તેથી તેને ધોની સાથે પ્રેમ થઈ ગયો હતો. પરંતુ તે ધોની સાથે સંબંધોથી ખુશ ન હતી તેથી તેઓ અલગ થઈ ગયા તેમ તેણે જણાવ્યું હતું. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS