આજે 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકાની 4774 બેઠકો, 81 પાલિકાની 2720 બેઠકોની સામાન્ય તથા ત્રણ તાલુકા 13 પાલિકાની 17 બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. 2015માં યોજાયેલી ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતો માંથી ભાજપ 23 થી વધુ જિલ્લા પંચાયતો હારી ચૂકી છે. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું. આ કુલ બેઠકોમાંથી 25 જિલ્લા 117 તાલુકા 95 બેઠકો બિનહરિફ થઈ છે.
નગરપાલિકામાં 95બેઠકો બિનહરીફ
81 નગરપાલિકાની 2524. બેઠકો માટે ભાજપના 2555 ,અને કોંગ્રેસે 2247 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે જ્યારે આપ દ્વારા 719 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે અને અન્ય 1724 જેટલા મળીને કુલ 7245 ઉમેદવારો મેદાનમાં છે 2524 બેઠક માથી 95 બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.
તાલુકા પંચાયતમાં 117 બેઠકો બિનહરીફ
તાલુકા પંચાયતની 4774 બેઠકો પર ભાજપ દ્વારા 4652 કોંગ્રેસ દ્વારા 4594 આપ દ્વારા 1067 અન્ય 1952 મળીને કુલ 12265 ઉમેદવારો મેદાનમાં છે 4774 બેઠકો પૈકીની 117બેઠકો બિનહરીફ જાહેર થઈ છે.
જિલ્લા પંચાયતમાં 25 બેઠકો બિનહરીફ
31જિલ્લા પંચાયતની 980 બેઠકો પર ભાજપના 954 કોંગ્રેસના 937 આપ્ના 304 અન્ય 460 મળીને કુલ 2655 ઉમેદવારો મેદાનમાં છે અને 25 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે તેમ ચૂંટણી પંચના સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationદ્વારકા : દરિયામાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
April 15, 2021 07:32 PMરાજકોટ : મૃતદેહ મેળવવા માટે થાય છે ૧૮ કલાક
April 15, 2021 07:28 PMરાજકોટ : દાણાપીઠમાં દુકાનો બપોરના 3 વાગ્યા બાદ રહેશે બંધ
April 15, 2021 07:25 PMજામનગર : ૩૮ જેટલી ખાણીપીણીની દુકાનો કરાઈ સીલ
April 15, 2021 07:23 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech