જસદણ માં કોરોના પોઝિટિવ બે કેસ આવ્યા

  • May 22, 2020 11:03 PM 623 views

જસદણ માં કોરોના પોઝિટિવ બે કેસ આવ્યા જેમાં એક મહિલા અને એક પુરુષ જસદણ ના આટકોટ ના અશોક કાનજીભાઈ ભાદાણી ઉંમર વર્ષ 44 રહે આટકોટ શ્રીનાથજી પેટ્રોલ પંપ પાસે જસદણ માં કોરોના પોઝિટિવ મંજુબેન કિશોરભાઈ માળવીયા ઉંમર વર્ષ 50 જેવો જસદણના શ્રીનાથજી ચોકમાં રહે છે હાલ બંને કોરોના પોઝીટીવ દર્દી ને  જસદણ ની સરકારી હોસ્પિટલમાં   કોરોના સેન્ટરમાં રાખવા માં આવ્યા છે આટકોટ ના અશોક ભાદાણી જેવો અમદાવાદ થી આ આવ્યા હતા
જસદણ ના મંજુબેન માળવીયા જેવો મુંબઈ થી જસદણ માં આવ્યા હતા

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application