ભુજ નગરપાલિકા સંચાલિત પાણીનો ટાંકો તૂટી પડ્યો.

  • June 05, 2020 06:58 PM 1474 views

  • ભુજ નગરપાલિકા સંચાલિત પાણીનો ટાંકો તૂટી પડ્યો...
  • ભુજના શિવકૃપા નગરમાં વર્ષોથી જર્જરિત હાલતમાં હતો ટાંકો...
  • વિપક્ષે અવાર નવાર પાણીના ટાંકાની મરામત માટે માંગ કરેલી...    
  • વહેલી સવારે અચાનક પાણીનો ટાંકો તૂટી પડ્યો, સદ્ નસીબે કોઈ જાનહાની નહિ........
  • ભુજના પાંચ વોર્ડમાં આ ટાકા માંથી કરાતું પાણીનું વિતરણ.....
  • ટાકો તૂટતા અડધા ભુજમાં પાણી વિતરણ ઠપ્પ....
  • વિપક્ષે તાત્કાલિક અસરથી સમારકામ થાય તેવી માંગ કરી.......


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application