યુએઈએ પાકિસ્તાનની તમામ પ્રકારની લાઈટસ પર પ્રતિબધં લગાવ્યો

  • June 30, 2020 11:11 AM 180 views


યુએઈ રસ્તે યૂરોપ કે અમેરિકા જતી લાઈટસ પર પણ આ પ્રતિબધં લાગુ રહેશે

પાકિસ્તાનમાં કોરોના વાયરસની ટેસ્ટિંગની પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે સંયુકત અરબ અમીરાતે પાકિસ્તાનથી આવનારી તમામ લાઈટસ પર અનિશ્ચિત સમયગાળા માટે પ્રતિબધં લગાવી દીધો છે. યૂએઈની જનરલ સિવિલ એવિએશન ઓથોરિટીએ પાકિસ્તાનથી આવનારી તમામ લાઈટસને પ્રતિબંધીત કરી દેવાની જાહેરાત કરી હતી. યૂએઈના રસ્તે યૂરોપ અથવા અમેરિકી દેશોમાં જતી હોય તેવી લાઈટસ પર પણ આ પ્રતિબધં લાગુ કરવામાં આવશે.


યૂએઈની જનરલ સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર આ પ્રતિબધં ત્યાં સુધી લાગુ રહેશે કે યાં સુધી પાકિસ્તાન સંયુકત અરબ અમીરાત માં આવનારી તમામ લાઈટસના પ્રવાસીઓ માટે કોરોના વાયરસના લેબ ટેસ્ટની પ્રક્રિયા સ્થાપિત ન કરી દેવામાં આવે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application