આ ધરતી પર દરરોજ સેંકડો બાળકો જન્મે છે. ધ વર્લ્ડ કાઉન્ટ્સ વેબસાઈટના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુનાઈટેડ નેશન્સ અનુસાર આ પૃથ્વી પર દરરોજ 3.8 લાખ બાળકોનો જન્મ થાય છે. આ ડેટા સત્તાવાર રીતે ક્યાંય નોંધાયેલો નથી, તેથી તેના વિશે સાચા દાવા કરવા મુશ્કેલ છે, પરંતુ આટલા બાળકોમાંથી શું કોઈ એવું હશે કે જેઓ જોડિયા છે પરંતુ અલગ-અલગ વર્ષોમાં જન્મ્યા છે ?
ભાગ્યે જ આવો કોઈ કિસ્સો જોવા કે સાંભળવામાં આવ્યો છે. પરંતુ હાલમાં જ અમેરિકામાં બનેલી આવી જ ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. કારણ એ છે કે અહીં જોડિયા જન્મ્યા હતા, જેઓ થોડી મિનિટોના અંતરે જન્મ્યા હતા, પરંતુ જુદા જુદા વર્ષોમાં! તમે પણ વિચારતા હશો કે આ ચમત્કાર કેવી રીતે શક્ય છે?
રિપોર્ટ અનુસાર, આ વર્ષે નવા વર્ષના અવસર પર યેલ ન્યૂ હેવન હોસ્પિટલમાં એક અદ્ભુત ચમત્કાર જોવા મળ્યો. અહીં ટ્વિન્સનો જન્મ થયો હતો, જેમાંથી એકનો જન્મ 2023માં અને બીજાનો 2024માં થયો હતો. હેમડેન શહેરમાં રહેતા માઈકલ અને આલિયા કિયોમી મોરિસ તાજેતરમાં માતા-પિતા બન્યા છે. આલિયાએ એક છોકરી અને એક છોકરાને જન્મ આપ્યો. બંને જોડિયા છે, પરંતુ થોડી મિનિટોના અંતરે જન્મ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech