સેનેટાઈઝરે કારખાનેદારનો જીવ લીધો

  • June 04, 2020 08:14 PM 460 views

રાજકોટમાં સેનેતાઇઝી રે લીધો યુવકનો જીવ, શોર્ટ સર્કિટના કારણે  સેનીતાઈઝરની બોટલમાં આગ લાગતાં એક કારખાને દારનું આગની લપેટમાં આવી ગયો અને તેનું મોત નિપજ્યું હતું.  સળગતા કારખાનેદાર ના આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેને જોઈને તમે પણ  ચોંકી ઉઠશો...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application