કોરોના કેસની સંખ્યામાં સતત વધારો, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધી ૨૭ થઈ

  • March 01, 2021 09:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના કેસની સંખ્યા ફરી વધી રહી છે. રવિવારે જિલ્લામા ૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૮ દર્દીઓ  કોરોનામુક્ત થતા ૨૭ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. 

 

 

ભાવનગર જિલ્લામા 3 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨ પુરૂષ  જ્યારે તાલુકાઓમાં તળાજા તાલુકાનાં બોરડા ગામ ખાતે ૧ રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

 

 

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૮ કેસ મળી કુલ ૮ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા ૬,૧૭૭ કેસ પૈકી હાલ ૨૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

 
 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS