આયુષ મંત્રાલયની નવી ગાઈડલાઈન, બાળકોમાં જોવા મળે આ લક્ષણ તો થઈ જાઓ સતર્ક

  • June 19, 2021 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થવાનું શરૂ થયું છે, જેને જોઇને લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. પરંતુ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર કોરોનીની ત્રીજી લહેર પણ ટૂંક સમયમાં આવી શકે છે, જેનો પ્રભાવ બાળકો પર વધારે થશે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોએ લોકોને સાવચેત રહેવા કહ્યું છે. આયુષ મંત્રાલયે એક નવી માર્ગદર્શિકા પણ બહાર પાડી છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ કયા લક્ષણો જોવા મળે ત્યારે સાવચેત રહેવું


બાળકોમાં કોરોના લક્ષણો
 
- સતત 4-5 દિવસ સુધી તાવ આવવો 
-  ભૂખ ન લાગવી 
- બાળકમાં સુસ્તી 
- ઝાડા અને ઉલ્ટી 
- પેટમાં તીવ્ર પીડા

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS