બેડેશ્ર્વરમાં દારૂ પીને દંગલ કરતો શખ્સ ઝબ્બે

  • March 27, 2023 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના બેડેશ્ર્વર, કાપડમીલન ચાલીમાં રહેતા વિમલ કિશોર પરમારને કેફી પ્રવાહી પી જાહેરમાં તોફાન કરતો હોય આથી સીટી-બી પોલીસે આ વિસ્તારમાંથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.


બીજા દરોડામાં હાલ કોટડા પાટીયા પાસે રહેતા મુળ રાજુલાના છગન ભાણા ચૌહાણને કેફી પ્રવાહી પીધેલી હાલતમાં બાઇક નં. જીજે૧૪-બીબી-૭૮૮૪ લઇને ગીંગણી તરફના રોડ પરથી નીકળતા સ્થાનીક પોલીસે પકડી લીધો હતો, જયારે જામનગરના સતિષ ભરત વાઘેલાને છરી સાથે ભીમવાસના ઢાળીયા પાસેથી પકડી લીધો હતો.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application