ગાંધીનગરનું મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે રહેશે બંધ

  • November 21, 2020 10:53 AM 594 views

ગાંધીનગર વધતા કોરોના સંક્રમણને લઈ મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મહુડી મંદિર કાલથી દર્શનાર્થીઓ માટે ખુલવાનું હતું. જો કે, કોરોનાનું સંક્રમણ વધતા મંદિરના ટ્રસ્ટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મંદિર ક્યારે ખોલવુ તે અંગેનો નિર્ણય આગામી સમયમાં લેવાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application