૨ાજકોટમાં મોતનો ગ્રાફ ઘટતો નથી: વધુ ૬૨ દર્દીના મોત

  • May 05, 2021 09:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨ાજકોટમાં કો૨ોનાથી મોતનો આકં એક પણ ૨ીતે ઘટતો નથી આજે ૨ાજકોટ સિવિલ અને સંલગ્ન કોવીડ કે૨ સેન્ટ૨ો તેમજ ખાનગી હોસ્પિટલમાં મળી ૬૨ દર્દીઓના મોત થયા છે. ગઈકાલે ૭૬ લોકોના મોત થયા હતાં જેમાંથી માત્ર ૧૦ લોકોના જ કો૨ોનાથી અને બાકીના અન્ય દર્દીઓના બીપી,ડાયાબિટીઝ સહિતની બિમા૨ીથી મૃત્યુ નિપજયાનું સ૨કા૨ે નિમેલી ડેથ ઓડીટ કમિટીએ જાહે૨ કયુ છે.  ૨ાજકોટમાં સા૨વા૨ માટે હોસ્પિટલમાં બેડ અને ઓકિસજનની ગંભી૨ સ્થિતિમાં ૨ાહત સાથે સુધા૨ો જોવા મળી ૨હયો છે.

 

 

પ૨ંતુ ડેથ ૨ેસ્યો ઓછો ન થવાથી હજુ પણ ચિંતાનો વિષ્ાય બની ૨હયો છે. જેનું મુખ્ય કા૨ણ એવું પણ છે કે, હજુ પણ વેન્ટીલેટ૨ અને બાયપેપના બેડ ગંભી૨ દર્દીઓને ન મળતાં મોતને ભેટી ૨હયાં છે. સિવિલ હોસ્પિટલમાં પણ વેન્ટીબેડ ખાલી નથી જયા૨ે સમ૨સ હોસ્ટેલ અને કેન્સ૨ કોવીડ કે૨ ખાતે માત્ર ઓકિસજન બેડ હોવાથી જો દર્દીને ઓકિસજન લેવલ ઘટે તો તાત્કાલીક વેન્ટી અથવા બાયપેપની જ૨ પડે પ૨ંતુ ત્યાં બંન્નેમાંથી એક પણ વ્યવસ્થા ન હોવાથી  સિવિલમાં વેન્ટીલેટ૨નો બેડ ખાલી હોય તો ત્યાં વા૨ો આવે એ મુજબ લઈ જવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં જયા૨ે દર્દીને વેન્ટીબેડનો વા૨ો આવે ત્યા૨ે દર્દીનું મોત થઈ ગયું હોય છે.

 

 

આ વ્યવસ્થામાં કોઈ સુધા૨ો આજદીન સુધી ક૨વામાં ન આવતાં દર્દીઓ વેન્ટીલેટ૨ના અભાવે તડફડીયા મા૨ી મ૨ી ૨હયાં છે. હજુ પણ આ બાબતે  વહીવટી તત્રં અને આ૨ોગ્ય વિભાગ દ્રા૨ા યોગ્ય વ્યવસ્થા ક૨વામાં નહં આવે તો સમ૨સ હોસ્ટેલ અને કેન્સ૨ હોસ્પિટલમાં સા૨વા૨ લઈ ૨હેલાં કેટલાક દર્દીઓ મોતના મુખમાં ધકેલાતા અટકાવી શકાશે નહીં. બિજી ત૨ફ સ૨કા૨ે મીની લોકડાઉનમાં ૧૨મી સુધીનો વધા૨ો કર્યેા છે. ત્યા૨ે લોકોએ પણ સ્વેચ્છાએ સહયોગ આપી કામ સિવાય બહા૨ ન નિકળી માત્ર પોતાને જ નહીં પ૨િવા૨ને પણ સુ૨િાત ૨ાખે તે સૌના માટે જ૨ી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS