દેવભૂમિ દ્વારકા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬
ખંભાળિયા તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતના વિસ્તાર અને ખંભાળિયા તાલુકા પંચાયતની સામાન્ય સામાન્ય ચૂંટણી અંતર્ગત કંટ્રો્લ રૂમ નંબર જાહેર કરાયો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકામાં સમાવિષ્ટ જિલ્લા પંચાયત વિસ્તાર અને ખંભાળિયા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ માટે આચારસંહિતા ચુસ્ત અમલીકરણ, ખર્ચ નિયંત્રણ અંગેની ફરિયાદ નિવારણ તેમજ મતદારોની ચૂંટણી સંબંધી ફરિયાદોનું સમય મર્યાદામાં નિરાકરણ માટે આર.ઓ. કક્ષાનો કંટ્રો્લ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.
ચૂંટણી અધિકારી અને મામલતદાર દ્વારા મામલતદાર કચેરી ખંભાળિયા ખાતે આ કંટ્રોલ રૂમ ૦૨૮૩૩- ૨૩૪૧૧૩ નંબર પર રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે અને તેના સંચાલન માટે શીફ્ટ વાઈઝ ફરજ પર વિવિધ કર્મચારીઓના ઓર્ડર કરવામાં આવ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application