મેયરની નિમણૂક માટે સંભવત: 8 માર્ચ આજુબાજુ બોર્ડ બોલાવાશે

  • February 27, 2021 06:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરપર્સન મેમ્બર બનાવવા માટે લાંબી લાઇનો લાગી



રાજકોટ મહાપાલિકામાં 68 બેઠક સાથે ભાજપનું શાસન સુનિશ્ર્ચિત બની ગયું છે ત્યારે મેયરની નિમણૂક માટે તા.8 માર્ચ આજુબાજુ જનરલ બોર્ડ મિટિંગ બોલાવવાનો એજન્ડા પ્રસિધ્ધ કરવા તૈયારી શ કરાયાનું જાણવા મળે છે.

 


વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ છ વર્ષના શાસનકાળ સાથેનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ચેરપર્સનપદ તેમજ સભ્યપદ મેળવવા માટે પણ આગેવાનો-કાર્યકરોની લાંબી લાઇન લાગી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS