ભાવનગરમાં બાઇકને ટ્રકે અડફેટે લીધું

  • October 28, 2020 11:34 AM 
  • ભાવનગરમાં બાઇકને ટ્રકે અડફેટે લીધું
  • માતા-પુત્રનું મોત
  • ભાવનગરના ચિત્રા પ્રેસ કવાટર પાસે બાઇકને ટ્રકે અડફેટે લેતાં બેના મોત
  • અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર

ભાવનગર શહેરના ચિત્રા પ્રેસ કવાટર પાસે બાઇકને ટ્રકે અડફેટે લેતાં બેના મોત થયા હતા. અહીં આવેલા હીરો બાઈકના શો રૂમ સામે બાઇકસવાર ચાલક દંપતીને ટ્રકચાલકે ટલ્લો મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માતા-પુત્રનું મોત નીપજ્યું, જ્યારે પિતા ગંભીર છે. અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS