સેનાએ પોતે બનાવ્યું હેન્ડ સેનિટાઈઝ મશીન

  • March 25, 2020 02:07 PM 759 views

ક્રિકેટર અને સાંસદ ગૌતમ ગંભીરે એક વીડિયો અપલોડ કર્યો છે જેમાં સેનાના જવાનો હાથ ધોઈ રહેલા દેખાઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે હાથ ધોવાનું આ મશીન ખુદ સેનાએ પોતે જ બનાવ્યું છે. કોઈ જવાનને કોરોનાની અસર ન થઈ જાય એટલા માટે સેના દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application