ભૂજ પોસ્ટ વિભાગના કૌભાંડના આરોપીઓ પોસ્ટ માસ્ટર અને મહિલા એજન્ટ પોલીસ મથકે હાજર થયા

  • March 07, 2021 11:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભુજના રાવલ વાડી વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાં થયેલા કૌભાંડમાં સંડોવાયેલા મહિલા એજન્ટ અને ફરજ મોકૂફ થયેલા પોસ્ટ માસ્ટર સામેથી પોલીસ મથકે હાજર થયા હતા

 


આ અંગે મળતી વિગતો મુજબ ભુજના રાવલ વાડી પોસ્ટ ઓફિસના કરોડો રૂપિયાના કૌભાંડના આરોપી પોસ્ટ માસ્તર બીપીન રાઠોડ અને મહિલા એજન્ટ પ્રજ્ઞાબેન સચિન ઠક્કર આજે પોલીસ મથકે સામેથી હાજર થયા હતા અગાઉ આ કિસ્સામાં એક એજન્ટ સહિતની પોલીસે ધરપકડ કરી છે અને આ સમગ્ર પ્રકરણ અંગે તપાસનો દોર શરૂ કર્યેા છે ત્યારે આજે ફરજ મોકુફી થયેલા પોસ્ટ માસ્ટર અને મહિલા એજન્ટ પણ સામેથી પોલીસ મથકે હાજર થતા આ કૌભાંડ અંગેની વધુ વિગતો બહાર આવશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS