કોરોના ઇફેક્ટ : સ્વિસ ઓપન અને યુરોપિયન ઓપન બેડમિન્ટનચેમ્પીયનશીપ આ વર્ષે નહિ યોજાય

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોના મહામારીના કારણે વિશ્વભરમાં રમત સ્પર્ધાઓ ફરીથી શરૂ થવા લાગે છે જોકે હજુ પણ તેને લઈને ઘણા પ્રકારની સાવધાનીઓ રાખવામાં આવી રહી છે, કેટલીક રમતો ફરીથી શરૂ થઈ રહી છે જ્યારે કેટલીક રમતો હજુ પણ શરૂ કરવા અંગે અવઢવ જોવા મળી રહી છે હાલમાં કોરોના ની અસર બેડમિન્ટન પર પણ જોવા મળી રહી છે વિશ્વ બેડમિંટન મહાસંઘ બીડબ્લ્યુએફએ તારીખો નહીં મળવાના કારણે બુધવારે સ્વીચ ઓપન અને યુરોપિયન ચેમ્પિયનશિપ ને રદ કરી દીધી છે.

 

વિશ્વ બેડમિંટન મહાસંઘે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ વર્ષે બેડમિન્ટન ટૂર્નામેન્ટના કાર્યક્રમમાં પરિવર્તન કરવામાં આવ્યું છે, યોનેક્સ સ્વિસ ઓપન 2020 અને યુરોપીયન ઓપન ચેમ્પિયન શીપ 2020 હવે રદ કરી દેવામાં આવી છે.આ નિવેદન પ્રમાણે આ બંને ટૂર્નામેન્ટ પહેલા પણ તારીખો નહીં મળવાના કારણે સ્થગિત કરવામાં આવી હતી.


બીડબ્લ્યુએફ એ  જણાવ્યું છે કે સુરેશ બેડમિન્ટન અને ટુર્નામેન્ટના આયોજકો એ સલાહ વિચારણા કર્યા બાદ તમામ દ્વારા બહુમતી થી એ તારણ કાઢવામાં આવ્યું છે કે 2020માં હવે પછીની કોઈપણ 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS