સુષ્મિતા સેનએ બોયફ્રેન્ડ સાથે કર્યા હોટ કપલ યોગ

  • April 04, 2020 01:25 PM 401 views

 

બોલીવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ યૂનિવર્સ સુષ્મિતા સેન હંમેશા બોયફ્રેન્ડ રોહમન શોલની સાથે એકથી એક ચડિયાતી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન છે. તેવામાં સુષ્મિતા સેન પોતાની બે પુત્રીઓની સાથે કવોરેન્ટાઇન થઈને કવોલિટી સમય પસાર કરી રહી છે. હવે એકવાર ફરીથી સુષ્મિતા સેને લોકડાઉનમાં રોહમનની સાથે વર્કઆઉટ કરતા તસવીરો શેર કરી છે. જે ખુબ વાયરલ થઈ રહી છે.  હાલ સામે આવેલી તસવીરોમાં સુષ્મિતા સેનનો અંદાજ જોવા લાયક છે. બંન્નેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર છવાય ગઈ છે, તેને લાઇક કરવાની સાથે લોકો તેના પર કોમેન્ટ કરી રહ્યાં છે. સુષ્મિતા અને રોહમનનો આ હોટ ગોયા ફેન્સ વચ્ચે ખુબ ચર્ચાનો વિષય બન્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application