બોયફ્રેન્ડ સાથે રોમાન્ટિક અંદાજમાં સુષ્મિતા સેનએ ઉજવ્યો વેલેંટાઈન ડે 

  • February 14, 2020 05:18 PM 46 views

અભિનેત્રી સુષ્મિતા સેનએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહી હતી. સુષ્મિતા સેનને તેની તસવીરો શેર કરી હતી. જેમાં તેની દીકરીઓ અને રોહમન એક સાથે પોઝ આપતા જોવા મળે છે.