સુષ્મિતા સેન બનશે ફઈ... ભાભી ચારુ અસોપા બનવા જઈ રહી છે મમ્મી

  • May 22, 2021 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુષ્મિતા સેનના ઘરમાં નાના બાળકનું આગમન થવાનું છે. સુષ્મિતા સેન હવે ફઈ બનવા જઈ રહી છે. તેની ભાભી ચારુ અસોપા ગર્ભવતી છે. તેણે તાજેતરમાં જ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી ગર્ભાવસ્થા વિશે જાણકારી આપી હતી. 

 


 

ચારુએ યૂટ્યૂબ, ઈંસ્ટા પર એક વીડિયો પણ શેર કર્યો છે. તેણે આ પોસ્ટ સાથે આશીર્વાદ માંગ્યા હતા. આ પોસ્ટ પર ઘણા ટીવી સેલેબ્સે કોમેન્ટ કરી અભિનેત્રીને શુભેચ્છા આપી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS