17 સપ્ટેમ્બરે સામે આવશે સુશાંત સિંહની પોસ્ટમોર્ટમ રિપોર્ટ

  • September 15, 2020 05:27 PM 359 views

ત્રણ મહિના, ત્રણ તપાસ એજન્સીઓ છતાં સુશાંત સિંહ રજપૂતની મોતનો ભેદ ઉકેલાયો નથી. પરંતુ હવે સુશાંતના મોતનો ભેદ ઉકેલામાં માત્ર બે દિવસની જ વાર છે. સુશાંતની પોસ્ટમોર્ટમ અને વિસરા રિપોર્ટ પર એઈમ્સની ફોરેન્સિક ટીમ કામ કરી રહી છે. તેના રિપોર્ટ હવે બે દિવસમાં જ આવી રહ્યા હોવાની વાત સામે આવી છે. 17 સપ્ટેમ્બરે પૂરા દેશના લોકો રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આવી જશે કે સુશાંતે આત્મહત્યા કરી હતી કે તેની હત્યા કરવામાં આવી હતી. 17 સપ્ટેમ્બરના રોજ એઈમ્સની ફોરેન્સિક ટીમ બેઠક યોજશે અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. સુધીર ગુપ્તા સુશાંતની વિસરા રિપોર્ટનો ખુલાસો કરશે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application