સુરેશ રૈનાની પત્ની પ્રિયંકાએ આપ્યો દીકરાને જન્મ, નામ રાખ્યું આ

  • March 24, 2020 09:55 AM 340 views

 

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર સુરેશ રૈના ફરી એકવાર પિતા બન્યા છે. તેમની પત્ની પ્રિયંકાએ દીકરાને જન્મ આપ્યો છે. સુરેશ અને પ્રિયંકાને એક પુત્રી છે જેનું નામ ગ્રેસિયા છે. હવે તેમના ઘરે બીજા સંતાન તરીકે દીકરાનો જન્મ થયો છે. સુરેશ રૈનાએ તેના દીકરાનું નામ રિયો રાખ્યું છે. રૈનાએ આ વાતની જાણકારી ટ્વિટ કરીને આપી હતી.