સુરેન્દ્રનગર : કોરોના વાયરસનાં વધુ ૭ કેસ આવતા ગ્રામજનો દ્વારા સ્વયંભૂ દુકાનો કરાઈ બંધ 

  • May 22, 2020 07:21 PM 544 views

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા હાલ કોરાના વાયરસ ૭ કેસ આવતા ધાંધલપુર ગામના સરપંચ અને વેપારી અને ગામના આગેવાનો દ્વારા ૫ દિવસ માટે સંપૂર્ણપણે દુકાનો અને બહારથી  આવતા લોકો માટે બંધ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application