સુરેન્દ્રનગર બિહારનાં ૧૦ વર્ષના બાળકનું તેના પરિવાર સો પુન: મિલન

  • June 25, 2020 01:44 PM 635 views

જિલ્લા કલેકટર કે.રાજેશના માર્ગદર્શન અને સુચની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જીતેન્દ્ર મકવાણા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી  અજય મોટકા અને બાળ સુરક્ષાની ટીમ દ્વારા બિહારના ખોવાયેલ  નવશેલ દિવાન અન્સારી નામના ૧૦ વર્ષીય બાળકનું તેના પરિવાર સો પુન: મિલન કરાવ્યુ હતું.
આ બાળક તેના મિત્ર- કાકાના દીકરા સો આશરે ત્રણ મહિના પહેલા પોતાના પિતાની મંજૂરીી ગુજરાત ફરવા આવેલ. રાજકોટમાં તેનો મિત્ર મસાલાનું કામ કરતો હતો. આી બાળક પાસે  રૂપિયા પણ હતા જેના પર ોડો સમય તે નિર્ભર રહ્યો, ત્યારબાદ મિત્રનું કામ પૂરું તાં તે બંને સાંજના સમયની મોતીહારી મુઝફરાબાદની ટ્રેનમાં તેમના વતન જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં આવેલ સ્ટેશને ટ્રેન ઉભી રહેતા બાળક પાણી પીવા નીચે ઉતરે છે. તે દરમ્યાન ટ્રેન ઉપડી જતા બાળક ત્યાંજ રહી  જાય છે.


સ્ટેશનના પ્રેષક દ્વારા તેની પૂછ-પરછ કરતા અને માહિતી મળતા પ્રેષકે મોરબી ચાઈલ્ડ લાઇનને ફોન કરીને બાળકને સી ડબલ્યુ સી ના આદેશી સુરેન્દ્રનગર ખાતે બાળ સંભાળ ગૃહ  બાલાશ્રમ સંસમાં આશ્રિત કરવામાં આવેલ. જિલ્લા કલેકટરના કે.રાજેશના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ દ્વારા બાળક ગુજરાતી ભાષા ન જાણતો હોવાી સનિક આગેવાનની મદદ લઇ બાળકના પરિવારની શોધ કરી હતી અને સંપર્ક કરીને નિયમોનુસાર બાળકનું તેના પિતા સો પુન:મિલન કરાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application