સુરતમાં વધુ એક પોઝિટીવ કેસ. સુરતમાં કુલ 17 કેસ

  • April 06, 2020 10:15 AM 463 views

 

અમદાવાદ બાદ સુરત શહેરમાં કોરોનાએ રફતાર પકડી છે. આજે સુરતમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આજે નોંધાયેલા કેસના દર્દીનું નામ એહસાન રશીદ ખાન છે અને તે 52 વર્ષના છે. આ કેસ નવા રાંદેર વિસ્તારમાં નોંધાયો છે. હાલ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ સુરતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 17 થઈ છે. આજે વધુ 6 શંકાસ્પદ દર્દીઓ પણ નોંધાયા છે જેમના સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા છે. 

 

સુરતમાં અત્યાર સુધીમાં 2 દર્દીના મોત કોરોનાના કારણે નીપજ્યા છે જ્યારે 4 દર્દીની રિકવરી થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application