સુરતના સાંસદ દર્શના જરદોશને કોરોના

  • November 13, 2020 11:49 AM 1227 views

ભાજપ્ના સુરતના સાંસદ દર્શના જરદોશનો કોરોના પોઝિટિવ આવ્યો છે. સાંસદ દર્શના જરદોશ હાલ હોમ આઈસોલેશન થયા છે. આ વિશે સાંસદ દર્શના જરદોશે ટ્વીટ કરીને માહિતી આપી છે.તેણીએ ટવીટ કરીને કહ્યું કે તે સેલ્ફ આઇસોલેશનમાં છે અને તેણીના સંપર્કમાં આવેલ તમામ લોકો કોરોના ટેસ્ટ કરાવી લેજો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application