વેરાવળથી બનારસ સુધી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન સોમવારથી દોડશે

  • September 09, 2023 12:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

રેલ્વે બોર્ડે પશ્ચિમ રેલવે ભાવનગર મંડલના વેરાવળ સ્ટેશનથી બનારસ સુધી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન દોડાવવાની મંજૂરી આપી છે. 


ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારના નિર્દેશન હેઠળ વેરાવળ-બનારસ સુપરફાસ્ટ ટ્રેન 11 સપ્ટેમ્બર, 2023 થી દર સોમવારે વેરાવળ રેલવે સ્ટેશનથી બનારસ સુધી દોડાવવામાં આવશે. વેરાવળ-બનારસ ટ્રેનની શરૂઆતી ટ્રીપ (02945)ને સાંસદ  નારણભાઈ કાછડીયા કુંકાવાવ સ્ટેશનેથી લીલી ઝંડી બતાવશે ભાવનગર ડિવિઝનના સીનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર માહિતી આ મુજબ છે

   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application