ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલમાં બિલ્ડીંગ ઉપર થી કુદી દર્દી એ કર્યો આપઘાત

  • October 28, 2020 11:34 AM 

 

  • શહેરની સર ટી હોસ્પિટલમાં દર્દી એ કર્યો આપઘાત
  • હોસ્પિટલ બિલ્ડીંગ ઉપર થી કુદી દર્દીનો આપઘાત
  • કોઈ બીમારીથી પીડાઈ રહેલ દર્દી હોસ્પિટલમાં લઈ રહ્યો હતો સારવાર
  • હોસ્પિટલના બીજા માળેથી જંપલાવી આપઘાત કર્યો
  • ભાવનગરની  હોસ્પિટલમાં દર્દીએ કર્યો આપઘાત
  • ભાવનગરમાં શહેરની સર-ટી હોસ્પિટલમાં દર્દીએ કર્યો આપઘાત,
  • કોઈ બીમારીથી પીડાઈ રહ્યો હતો અને હોસ્પિટલમાં લઈ રહ્યો હતો સારવાર

ભાવનગરમાં શહેરની સર-ટી હોસ્પિટલમાં દર્દી એ આપઘાત કર્યો હોવાનો બનાવ બન્યો  હતો. હોસ્પિટલ બિલ્ડીંગ ઉપરથી કુદીને દર્દીએ આપઘાત કર્યો હતો. આ દર્દી કોઈ બીમારીથી પીડીટ હતો  અને હોસ્પિટલમાં  સારવાર લેવા આવ્યો હતો પરંતુ કોઈ અગમ્ય કારણ સર તેણે હોસ્પિટલના બીજા માળેથી જંપલાવી આપઘાત કરી લીધો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS