સુહાના ખાને શેર કર્યા દમદાર ફોટો, વાયરલ થયા ફોટો

  • August 01, 2020 08:53 AM 213 views

 

સુહાના ખાન તેની સ્ટાઇલ અને ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે. શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને તેના કેટલાક ફોટા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. સુહાના ખાનની આ તસવીરો સોશિયલ મીડિયા પર તેના ફેન્સ દ્વારા પસંદ આવી રહી છે અને તેમના પર કમેન્ટ્સ આવી રહી છે.  છેલ્લા ઘણા સમયથી સુહાના ઈંસ્ટા પર પોતાના અલગ અલગ અંદાજને દર્શાવી રહી છે. આ અગાઉ તેણે બુક સાથે ફોટો શૂટ કરાવ્યું હતું તે પણ ચર્ચામાાં રહ્યું હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application