સુહાનાનો ગ્લેમરસ મેકઅપ અને ક્લાસી બ્લેક લુક ફેન્સને પડ્યો પસંદ

  • April 06, 2021 02:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બોલિવૂડના લોકપ્રિય સ્ટાર કિડમાંથી એક એવી સુહાના ખાન બોલિવૂડમાં તેના ડેબ્યૂને લઈને ચર્યામાં છે. હાલ તે ન્યૂયોર્કમાં છે અને ત્યાં તે અભ્યાસ કરી રહી છે સાથે જ તે ઘણીવાર પોતાના મિત્રો સાથે સમય પસાર કરતી પણ જોવા મળે છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suhana Khan (@suhanakhan2)

 

સુહાના ઘણીવાર એવી પોસ્ટ કરે છે જેમાં તેની લાઈફસ્ટાઈલની ઝલક જોવા મળે છે. તે ઈંસ્ટા પર એક્ટિવ રહે છે. હાલમાં પણ તેણે ખાસ પોસ્ટ કરી છે જેમાં તેનો બેસ્ટ લુક જોવા મળે છે. આ ફોટોમાં તેનો ક્લાસી લુક ફેન્સને ખૂબ પસંદ પડ્યો છે. આ સિવાય તેણે તેના ઈંસ્ટા પર ન્યૂયોર્કની અન્ય તસવીરો પણ શેર કરી છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application