મેંદરડાના દાત્રાણા ગામે વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી: પરિવારમાં કલ્પાંત

  • April 05, 2021 08:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેંદરડા ના દાત્રાણા ગામે નબળી આર્થિક પરિસ્થિતિને લઈને પિતાએ પુત્રીને આગળ અભ્યાસ કરવાની ના પાડતા લાગી આવતા આશાસ્પદ વિદ્યાર્થિની નો જેરી દવા પી મોત મીઠું કર્યાનો બનાવ નોંધાયો હતો. 


આ અંગે મેંદરડા પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દાત્રાણા ગામે રહેતા ખીમાભાઈ માડમ ની પુત્રી ગીતા એ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરેલ હોય આગળ અભ્યાસ કરવા માંગતા હોય પરંતુ પિતાએ આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે અભ્યાસ કરાવવા માંગતા ન હોય જેથી લાગી આવતા ઝેરી દવા પી જતાં મોત નિપજ્યા નો બનાવ નોંધાયો હતો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS