ભારતના બોલીવૂડનું પ્રતિનિધિત્વ કરતું શાહરૂખ ખાન અને કાજોલનું લંડનમાં સ્ટેચ્યુ મુકવામાં આવશે

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

1995માં રિલીઝ થયેલી શાહરૂખ ખાન અને કાજોલની બ્લોકબસ્ટર ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'ના ૨૫ વરસ પૂરા થયા છે ત્યારે ભારતના બોલીવૂડનું પ્રતિનિધિત્વ કરતું લંડનમાં ૨૦૨૧માં સ્ટેચ્યુ મુકવામાં આવશે. હેરી પોર્ટર, લોરેલ એન્ડ હાર્ડી, બગ્ન જીની, વન્ડર વુમેન તેમજ અન્યોના પૂતળા પણ અહી મુકવામાં આવ્યા છે.યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ ૧૯૯૫માં રિલીઝ થઇ હતી જે સૌથી વધુ ચાલનારી ફિલ્મ બની હતી.તેમજ બોલીવૂડની સૌથી પ્રિય અને ફેવરીટ જોડી માં આ જોડીની ગણના કરવામાં આવે છે. એ સમયે ભારતમાં તેનું કલેકશન ૮૯ રૂપિયા કરોડનું હતું. આ ફિલ્મમાં લંડનના લેસ્ટર સ્કેવરને પણ દર્શાવામાં આવ્યું છે.


શાહરુખ ખાનને જ્યારે પહેલી વાર રાજ મલ્હોત્રાનો રોલ ઓફર થયો તો તેણે ઓફર ઠુકરાવી દીધી હતી જયારે સુંદર લોકેશન્સ પર ગીતોનું શૂટિંગ અને પછી છોકરી સાથે ભાગી જવાનું, આ કોન્સેપ્ટ શાહરુખને પહેલીવારમાં પસંદ આવ્યો હતો..પરંતુ શાહરુખ ખાન તથા કાજોલની કરિયર માટે આ ફિલ્મ મહત્ત્વની સાબિત થઈ હતી. જેનાથી તેમની જોડી પુરા બોલીવૂડની પસંદગીની જોડી તરીકે પુરવાર થઇ હતી..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS