આગામી તારીખ ૨૬ જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી દાહોદમાં કરવામાં આવશે ગવર્નર દેવવ્રત આચાર્ય ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વિધાનસભા ના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ખેડામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરામાં ધ્વજવંદન કરાવશે.
રાજકોટમાં પ્રજાસત્તાક પર્વે યોજાનારા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ધ્વજ વંદન રાખવામાં આવેલ છે સુરેન્દ્રનગરમાં કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ જામનગરમાં કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા કચ્છમાં દિલીપભાઈ ઠાકોર ભાવનગરમાં કુવરજીભાઈ બાવળીયા ગીર સોમનાથ જિલ્લામાં જવાહર ચાવડા અને અમરેલી જિલ્લામાં ધર્મેન્દ્રસિંહ જાડેજા ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે.
મોરબી જુનાગઢ પોરબંદર દ્વારકા બોટાદ સહિતના ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જે તે જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે તેવી સત્તાવાર જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 9978984740
View News On Applicationભાવુક થયું ભારત :આ રસી બધા કોરોના વોરીયર્સ માટે કૃતજ્ઞ રાષ્ટ્રની આદરાંજલિ :પીએમ મોદી
January 16, 2021 11:33 AMસૌથી સારા અને સૌથી ખરાબ મુખ્યમંત્રી કોણ છે? જાણો શું છે જનતાનો મત
January 16, 2021 11:32 AMવડાપ્રધાન મોદી કાલે 8 ટ્રેનોને દેખાડશે લીલી ઝંડી: બધી ટ્રેન સીધી પહોંચશે સ્ટેચ્યુ ઓફ યુનિટી
January 16, 2021 11:29 AMમાર્ચ સુધીમાં 75 ટકા મેલ એક્સપ્રેસ ટ્રેન દોડશે
January 16, 2021 11:20 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech