ધોનીની સામે નહીં આવતા નહિતર કારકિર્દી થઇ જશે પુરી, જાણો કોણે કહ્યું આવું

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ઇંગ્લીશ ક્રિકેટર બેન સ્ટોક્સે હાલમાં ઇન્ડિયા વર્લ્ડ કપ 2019 માં કરવામાં આવેલા પ્રદર્શન પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે પોતાના પુસ્તકમાં પૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ જીતવા માટે રસ દાખવ્યો ન હોવાનો આક્ષેપ કર્યો છે.

 

તેમના આવા વિવાદિત નિવેદન બાદ શ્રીસંતે  ઇંગલિશ ક્રિકેટરને ચેતવણી આપતા જણાવ્યું છે કે તેમણે દુઆ માગવી જોઇએ કે ધોની ભાઈ તેમની વિરુદ્ધ રમ્યા નથી નહિતર બેન સ્ટોક્સની કેરિયર ખતમ કરી નાખત.


શ્રી સંતે હેલો એપ પર લાઈવ સેશન દરમિયાન આ વાત કરી હતી અને જણાવ્યું હતું કે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીને 2007 ટી 20 વર્લ્ડકપ 2011 નો વન-ડે વર્લ્ડકપ તેઓ રમ્યા હતા અને વર્લ્ડ ચેમ્પિયન ટીમનો ભાગ રહી ચૂક્યા છે.

 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ધોની ભાઈ ક્યારે કઈ ભૂલ કરતા નથી અને જો બીજી વખત સ્ટોક આઈપીએલ કે ભારત કે પછી ઇંગ્લેન્ડ મેચમાં ધોની ની સામે આવ્યા તો તેની કેરિયર ખતમ થઇ જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS