ફરીથી ખેલજગતમાં યજમાની માટેના સંકેત આપતા ખેલમંત્રી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય ખેલમંત્રી કીરેન રીજેજુએ રવિવારે જણાવ્યું હતુકે કેટલાક મહિનાઓમાં રમત સ્પર્ધાઓની યજમાની કરવા માટે તેયાર થી જવું જોઈએ . સરકાર ઈચ્છે છે કે  માત્ર ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ યોજનામાં આવતા ખેલાડીઓ જ નહી પરંતુ તમામ ખેલાડીઓની ફરીથી તાલીમ શરુ કરવામાં આવે.

 

ખેલની ગતિવિધિઓ ફરીથી શરુ કરવામાં આવે તે માટે ખેલ મંત્રાલયે સંચાલન પ્રક્રિયા શરુ કરી છે.કીરેન રીજીજુએ ભારતીય ટેબલ ટેનીસ સ્તર મણીકા બત્રા સાથે ઇન્સ્તાગ્રામ ચેટ દરમિયાન જણાવ્યું હતું કે આગામી કેટલાક મહિનાઓમાં કેટલીક સ્પર્ધાઓની યજમાની માટે તેયાર થી જઈશું.

 

તેઓએ જણાવ્યું હતું કે આ મહામારી ના સમયમાં મોટી બાધા ઉભી કરી છે. કેળ ઉદ્યોગ શરુ થતા ઘણાબધા લોકોને રોજગારી મળે છે. માટે તેઓ ઈચ્છી રહ્યા છે કે ખેખેલ જગત ફરીથી ધમધમવા લાગે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS