સોનમ કપૂરે તેના જન્મદિવસ પર રુ. ૧.૫૦ લાખની પ્રાડા બેગની સાથે પોઝ આપ્યો

  • June 10, 2021 06:36 PM 

 

સોનમ કપૂર એક મોટી ફેશનિસ્ટા છે; અને આપણે બધા એ જાણીએ છીએ. તેના 36 મા જન્મદિવસ પર, અભિનેત્રીએ તેના તાજેતરના ફોટોશૂટ પોસ્ટ કર્યા જેમાં ફેશન ક્વીન અદભૂત લાગી રહી છે. 


તસ્વીરોમાં, ફિલ્મ નિરજાની અભિનેત્રીને લાલ ટ્યૂલ ટોપ અને મોલી ગોડાર્ડના સફેદ રફલ્ડ સ્કર્ટ કેર્ય કર્યું હતું. અને જ્વેલેરીમાં ચેરી એરિંગ્સ અને બ્લેક બૂટ કેરી કર્યા હતા. 


જેમાં વધુ સુંદરતા ઉમેરતા, અભિનેત્રીએ ગુલાબી બબલગમ રંગની લીપસ્ટીક આંખોમાં બ્લેક આયલાયનર લગાવી હતી. અને તેણે 1700 યુએસ ડોલર (આશરે રૂ. 1,51,181 રૂપિયા) ની પ્રાડા મેટાલિક બેગ પસંદ કરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS